Hindi, asked by pravinasethiya786, 2 months ago

દરેક જવાબ *ચ* ઉપરથી જ લખવાના રહેશે.
*ચ* *ચા* *ચી* *ચે* *ચુ* *ચો* આ બધું ચાલશે.
1 ભારતમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે.
2 એકલતાનો સાથી
3 સ્ત્રીનું સૌભાગ્ય ચિન્હ
4 ખેતરની રખેવાળી કરતો
5 રસોઈ બનાવવા વપરાતું સાધન
6 વન વગડામાં લોહીનું ટીપું
7 વરસાદની રાહ જોતું પક્ષી
8 સવારના ઉઠીને જોઈએ
9 કૌટીલ્ય નીતિનો જાણકાર
10 આંગળી અને અંગૂઠાની રમત
11 નાસ્તાની એક વાનગી
12 બ્રાહમણની શોભા
13 રૂપાળી રઢિયાળી રાત
14 ઉંમર થાય તો શોધવા પડે
15 દર દોઢ કલાકે બદલાય
16 હોશિયાર
17 તાલાવેલી, વ્યસન
18 નોકર
19 ડરથી પડાય જાય
20 વસ્ત્ર​

Answers

Answered by NamishH2340R
7

Answer:

* *ચી* *ચે* *ચુ* *ચો* આ બધું ચાલશે.

1 ભારતમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે.

2 એકલતાનો સાથી

3 સ્ત્રીનું સૌભાગ્ય ચિન્હ

4 ખેતરની રખેવાળી કરતો

5 રસોઈ બનાવવા વપરાતું સાધન

6 વન વગડામાં લોહીનું ટીપું

7 વરસાદની રાહ જોતું પક્ષી

8 સવારના ઉઠીને જોઈએ

9 કૌટીલ્ય નીતિનો જાણકાર

10 આંગળી અને અંગૂઠાની રમત

11 નાસ્તાની એક વાનગી

12 બ્રાહમણની શોભા

13 રૂપાળી રઢિયાળી રાત

14 ઉંમર થાય તો શોધવા પડે

15 દર દોઢ કલાકે બદલાય

16 હોશિયાર

17 તાલાવેલી, વ્યસન

18 નોકર

19 ડરથી પડાય જાય

20 વસ્ત્ર

EXPLAINATION:

PLEASE MARK AS BRAINLIEST

Answered by atulvaishnav87
5

Explanation:

1 ચેરાપુંજી

2

3.ચાંદલો

4 ચાડીયો

5 ચમચો

6

7 ચાતક

8 ચા

9 ચાણક્ય

10 ચપટી

11ચેવડો

12

13

14

15 ચોઘડિયું

16 ચાલાક

17

18 ચાકર

19 ચીસ

20 ચાદર

Similar questions