Hindi, asked by ramilataral8059, 13 hours ago

1. નીચે આપેલ ચિત્રનું અવલૌકન કરી પાંય વાકયો લખો.​

Attachments:

Answers

Answered by nanditabasarvaiya4
20

Answer:

આ ઍક ચબુતરાનુ ચિત્ર છે.

તેમાં વિવિધ પક્ષીઓ પાણી પીવા આવે છે.

તેની આસપાસ ગાયોનુ ટોળું છે .

ચબુતરાનિ નીચે ગોવાળયો બેઠેલ છે.

આજુબાજુ બકરી અને કૂતરો બેસેલા છે

આ ચિત્ર ખૂબ સુંદર છે.

Similar questions