*પ્રશ્ન.1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. ( ૧૫)*
૧) સૂર્યના પ્રકાશ નો સ્વીકાર કોણ કરે છે?
૨) અખો ઈશ્વર અંગે શું માને છે?
૩) અખો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા નામથી જાણીતો હતો?
૪) અખો ક્યાનો વતની હતો?
૫) પરોપકારી મનુષ્ય પાઠનો પ્રકાર જણાવો.
૬) આંજણી મટાડવા ટપાલીએ શું સલાહ આપી?
૭) ડોક્ટરે આંજણી શાનાથી ફોડવાની વાત કહી?
૮) રસોઈયાએ આંજણી પર શું ચોપડવા કહ્યું?
૯) કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે?
૧૦) કયા કયા મહાનુભાવોના જન્મ ગુજરાતમાં થયા?
૧૧) કવિના હૃદયમાં શાનો
વૈભવ રચાયેલો જોવા મળે છે
૧૨) સિંહનું માથું શાથી ફાટી ગયું?
૧૩) ગામ કેમ બંધ હતું?
૧૪) વાહન લઈ ડ્રાઇવર ક્યાંથી આવી રહ્યો હતો?
૧૫) સાવજ રાતના કેટલા વાગે પુલ પરથી ચાલતો હતો?
*પ્રશ્ન.2. બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો (૧૦)*
૧) શાર્દુલ પુલનીન પાળી કૂદીને કેમ ગયો?
૨) સાસણ અને આજુબાજુના ગામમાં બંધ શા માટે પાડ્યો હતો?
૩) દેવોના ઉપવન સમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે?
૪) લેખકને આંજણી મટાડવા જુના મુનીમ ને હજામે કયો ઉપાય બતાવ્યો?
૫) અખો કોને મોટો ઉત્પાત ગણાવે છે?
*પ્રશ્ન.3. છ-સાત લીટીમાં ઉત્તર લખો (૮)*
૧) સિંહ નું અકાળે મૃત્યુ કેવી રીતે થયું વિસ્તારથી વર્ણવો
૨) કાવ્યના આધારે ગુજરાતી ની વિશેષતા જણાવો.
સમાનાર્થી શબ્દ લખો. (૬)
૧) નોકર -. . ૨) રાત-
૩) મિરાત-. . ૪) પ્રયત્ન
૫) સ્વભાવ- . ૬) ઉત્પાત-
વિરુદ્ધાર્થી શબ્દ લખો (૬)
૧) અપેક્ષા -
૨) બેદરકારી -
૩) શો ક-
૪) ઉદ્યમ-
૫) પુણ્ય-
૬) દેવ-
શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. (૫)
૧) મરણ પાછળ ની વિધિ-
૨) ભયથી મુક્ત-
૩) બહુ વખતથી વપરાયા વિનાનુ-
૪) રૂ પીંજવાનું કામ કરનાર-
૫) વાઢકાપ કરવાનું હથિયાર-
Answers
Answered by
0
Answer:
તમારી પાસે એકાઉન્ટ માટે સાઇન અપ કરી શકો છો કે તમે મને તો એમ લાગે કે તમે આ ટ્વીટ જોવા માંગો છો કે તમેની વિશેષતા જણાવો.
સમાનાર્થી શબ્દ લખો. (૬)
૧) નોકર -. . ૨) રાત-
૩) મિરાત-. . ૪) પ્રયત્ન
૫) સ્વભાવ- . ૬) ઉત્પાત-
વિરુદ્ધાર્થી શબ્દ લખો (૬)
૧) અપેક્ષા -
૨) બેદરકારી -
૩) શો ક-
૪) ઉદ્યમ-
૫) પુણ્ય-
૬) દેવ-
શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. (૫)
૧) મરણ પાછળ ની વિધિ-
૨) ભયથી મુક્ત-
૩) બહુ વખતથી વપરાયા વિનાનુ-
૪) રૂ પીંજવાનું કામ કરનાર-
૫) વાઢકાપ કરવાનું હથિયાર-
Answered by
0
સલાહ
- કૃપા કરીને એક પછી એક પ્રશ્નો પૂછો
Similar questions