Math, asked by drpatel0908, 1 month ago

નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?
(C) મંદિર
(B) કોતરણી
(D) ખંડેર
(A) વાસ્તુ
(2) લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?
{} ધક્કો
(D) જાળી
(B) થાંભલો
(A) ખીલો
ની ઊંચાઇ જ,
Iમાં હોય છે
(3) સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ?
(A) હિન્દી
(B) બ્રાહ્મી
(C) ઉર્દૂ
(D) ઉડીયા
ાટે એક
(4) ગુજરાતની.
ખાતે સૂર્યમંદિર આવેલું છે.
(A) મોઢેરા
(B) વડનગર
(C) ખેરાલુ
(D) વિજાપુર
(5) અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે ?
( જામા મસ્જિદ
(B) જુમ્મા મસ્જિદ
(C) સિપ્રીની મસ્જિદ
(D) મસ્જિદે નગિના​

Answers

Answered by bhaveshkaknya000
2

Answer:

hello

  1. A
  2. B
  3. B
  4. A
  5. A

i hope its helpful for you

Similar questions