Hindi, asked by bhumiandani6, 2 days ago

પ્રકન:-૫ નીચે આપેલા વિષયોમાંથી કોઈપણ એક વિષય પર આશરે ૧૦૦ (સો) શબ્દોમાં વિબંધ લખો. (૦૫) (1) ગરવી ગુજરાત - (પ્રસ્તાવના - સ્થાન પર્વતો, નદીઓ, બંદરો પાત્રાધામો - ગુજરાતની સંસ્કૃતિ - ગુજરાતના વેપારીઓ - ગુજરાતની ભાષા - બોલી - આઝાદી પછીની પ્રગતિ - ઉપસંહાર) (2) માતૃપ્રેમ પ્રસ્તાવના – માતાનું લાલનપાલન - માતાના સંસ્કાર - માનો નિ:સ્વાર્થ પ્રેમ – પ્રાણીઓમાં માતૃપ્રેમ - ઉપસંહાર ) પાન​

Answers

Answered by anilarayani16
0

Explanation:

જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;

તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –

ઊંચી તુજ સુંદર જાત,

જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;

ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-

છે સહાયમાં સાક્ષાત

જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય.

વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;

પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-

સંપે સોયે સઉ જાત,

જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધ્રરાજ જયસિંગ.

તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !

શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-

જન ઘૂમે નર્મદા સાથ,

જય જય ગરવી ગુજરાત.

Similar questions