India Languages, asked by harsh277232, 1 month ago

1) નીચેનામાંથી “ઉદ્યમ” નો સમાનાર્થી શબ્દ કયો છે . [અ] આળસ [બ મહેનત [ક] ઉદ્યોગ​

Answers

Answered by nilamkpatel
0

Explanation:

please mark as brainliest

Attachments:
Answered by franktheruler
0

નીચેનામાંથી “ઉદ્યમ” નો સમાનાર્થી શબ્દ કયો છે, તે અહીં બતાવાનું છે.

[બ] મહેનત ખરો વિકલ્પ છે.

ઉદ્યમનો સમાનાર્થી શબ્દ મહેનત છે. ઉદ્યમ એટલે પરિશ્રમ.

[અ] આળસ ખોટો વિકલ્પ છે.

સ્ફૂર્તિનો વિરોધી શબ્દ આળસ છે. આમ, આળસને મહેનત સાથે કોઈ સમ્બન્ધ નથી.

[ક] ઉદ્યોગ ખોટો વિકલ્પ છે.

ઉદ્યોગ એટલે વેપાર. કોઈ પણ પ્રકારના વ્યવસાયને ઉદ્યોગ કહેવાય છે. આમ, ઉદ્યોગ એટલે ઉદ્યમ બિલકુલ ન થાય.

સમાનાર્થી શબ્દો -

દરેક ભાષામાં ઘણી વાર એક જ અર્થ દર્શાવવા માટે એકથી વધુ શબ્દો હોય છે. આવા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવાય છે.

શબ્દકોશની મદદથી આવા શબ્દો શોધી શકાય છે.

ઉદ્યમનો સમાનાર્થી શબ્દ છે મહેનત.

Similar questions