1) ગોપી આજની કઈ ઘડીને રળિયામણી કહે છે ?
Answers
Answer:
ધોરણ ૭.ગુજરાતી,આજની ઘડી રળિયામણી, એકમકસોટી.
૧,આજની ઘડી રળિયામણી કાવ્ય નો સાહિત્યપ્રકાર શું છે?
૨, આજની ઘડી રળિયામણી કાવ્ય ના કવિ નું નામ શું છે?
૩, નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો?
૪, નરસિંહ મહેતા ગુજરાતમાં કયા ગામમાં રહેતા હતા?
૫,નરસિંહ મહેતાએ આખું જીવન શેમાંવિતાવ્યુ હતુ?
૬, ગોપી ને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે?
૭, આ કાવ્યમાં કોણ આવવાનું છે?કોના સ્વાગતની તૈયારી ચાલુ છે?
૮,આલાલીલા એટલે શું ?
૯,અહીં મંડપ શેમાંથી બનાવવાનો છે?
૧૦, તરિયાતોરણ એટલે શું?
૧૧ કવિ અહીં શેનાથી ચોક પૂરાવવાનું કહે છે?
૧૨, ગંગા જમનાના નીર શામાટે મંગાવ્યા છે?
૧૩,આ કાવ્યમાં કોના મંગળગીત ગવરાવવાની વાત છે?૧૪,સોહાગણ એટલે શું?
૧૫, મલપતો એટલે શું ?
૧૬,નરસૈયાનો સ્વામી કોણ છે?
૧૭, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે કઇ-કઈ તૈયારી કરો છો?
૧૮, તમારા ઘરને તમે ક્યારે-ક્યારે શણગારો છો?
૧૯,આ કાવ્યમાં કૃષ્ણ આવવાના છે તેની ખુશીમાં સ્વાગતમાટે ગોપીઓ એટલે કે બધી સખીઓ કઈ-કઈ તૈયારીઓ કરે છે?
૨૦, કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં લખો.