Science, asked by djsolanki2610, 1 day ago

1, ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના છે.​

Answers

Answered by bangisameena07
2

Answer:

પાણી એ એક રાસાયણીક પદાર્થ જેની રાસાયણીક સંજ્ઞા H2O છે. આનો અણુ એક પ્રાણવાયુ અને બે ઉદકજન પરમાણુ ધરાવે છે જે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે. પાણી તાપમાન અને દબાણના સામાન્ય સંજોગોમાં પ્રવાહી સ્વરુપે હોય છે, પણ તે સાથે જ તે પૃથ્વી પર તેના ઘન સ્વરુપે બરફ તરીકે અને વાયુ સ્વરુપે પાણીની વરાળ તરીકે પણ સહ અસ્તિત્વ ધરાવે છે.

Similar questions