લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે?
1) ગૃહની કામકાજ સમિતિ
2) પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય
3) સંસદીય બાબતોના મંત્રી શ્રી
4) સ્પીકર
Answers
Answered by
0
2) પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય
HOPE IT HELPS YOU !!
Similar questions
English,
7 months ago
Math,
7 months ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago
Physics,
1 year ago