અ' , ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.
1) 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં
2) 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે છે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
3) 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
4) 'અ ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
Answers
Answered by
0
અ' , ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.
1) 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં
2) 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે છે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
3) 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
4) 'અ ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.✔✔
Similar questions
Biology,
8 months ago
English,
8 months ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago
History,
1 year ago
Hindi,
1 year ago
Hindi,
1 year ago