Social Sciences, asked by palanikittu3233, 1 year ago

ભારત સરકારના 'ડિજીટલ ઇન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત ની એક ચાવીરૂપ પહેલ ડિજીલોકર વિશે નીચેના પૈકી શું સાચું નથી?
1) જે ભારતીય નાગરિકો ડીજીલોકર એકાઉન્ટ માટે સાઇન અપ કરે તેને આગવી ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ મળે છે જે તેના આધાર નંબર સાથે સંકળાયેલી હોય છે.
2) એનો મુખ્ય આશય ભૌતિક દસ્તાવેજોનો વપરાશ દૂર કરી ડિજિટલ દસ્તાવેજો ગમે તે સમયે ગમે તે જગ્યાએ ઉપલબ્ધ કરાવી તેને ઓનલાઈન સહભાગી કરી શકાય.
3) ઈ-સાઈન સુવિધાનો ઉપયોગ કરી નાગરિકો જાતે દસ્તાવેજો અપ-લોડ કરી તેને ડિજીટલી સાઇન કરી શકે છે.
4) ડીજીલોકર લોગોનું સૂત્ર "માય ડોક્યુમેન્ટસ , એનીટાઈમ, એની વેર" છે.
5) Not Attempted

Answers

Answered by Anonymous
1
\huge\red{Answer}

1) જે ભારતીય નાગરિકો ડીજીલોકર એકાઉન્ટ માટે સાઇન અપ કરે તેને આગવી ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ મળે છે જે તેના આધાર નંબર સાથે સંકળાયેલી હોય છે.

HOPE IT HELPS YOU !!
Similar questions