એગ્રોફોરેસ્ટ્રી બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
(1) આ પદ્ધતિમાં જંગલમાં નાશ પામેલા વૃક્ષોને સ્થળે ખેતીના પાકોનું વાવેતર કરવામાં આવે છે.
(2) આ પદ્ધતિમાં બહુપયોગી વૃક્ષોને ખેતરના એકાદ ટુકડામાં પદ્ધતિસર ઉછેરવામાં આવે છે.
1) ફક્ત 1
2) ફક્ત 2
3) 1 અને 2 બંને
4) 1 અને 2 પૈકી કોઈ નહીં
Answers
Answered by
0
hello!!!
HERE IS UR ANSWER
___________________❤
એગ્રોફોરેસ્ટ્રી બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
(1) આ પદ્ધતિમાં જંગલમાં નાશ પામેલા વૃક્ષોને સ્થળે ખેતીના પાકોનું વાવેતર કરવામાં આવે છે.
(2) આ પદ્ધતિમાં બહુપયોગી વૃક્ષોને ખેતરના એકાદ ટુકડામાં પદ્ધતિસર ઉછેરવામાં આવે છે.
2) ફક્ત 2
Similar questions
Science,
6 months ago
Physics,
6 months ago
Math,
6 months ago
Social Sciences,
1 year ago
Geography,
1 year ago