વાહનોના "થર્ડ - પાર્ટી " વીમા બાબતે નીચે પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે?
1. દ્વિ-ચક્રીય (ટુ - વ્હીલર ) વાહનો માટે "થર્ડ - પાર્ટી " વીમો ત્રણ વર્ષના સમયગાળા માટે રહેશે.
2. કાર (ફોર - વ્હીલર) વાહનો માટે "થર્ડ - પાર્ટી" વીમો પાંચ વર્ષના સમયગાળા માટે રહેશે.
3. આ નિર્ણય સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલ સમિતિ ની ભલામણ ને આધારે કરવામાં આવ્યો છે.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 3
3) ફક્ત 1 અને 3
4) 1,2 અને 3
Answers
Answered by
0
=============================
➡️Correct Option -: 1✔️✔️✔️
=============================
❤️Thank you❤️
@☣️RithWik☣️
Similar questions
English,
6 months ago
Hindi,
6 months ago
Math,
6 months ago
Social Sciences,
1 year ago
History,
1 year ago