એકથી વધુ રાજ્ય નું કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી મંડળી ને કયા પ્રકારની કો-ઓપરેટીવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે?
1) ઇન્ડિયન કો-ઓપરેટીવ સોસાયટી
2) મલ્ટી નેશનલ કો-ઓપરેટીવ સોસાયટી
3) નેશનલ કો-ઓપરેટીવ સોસાયટી
4) મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી
Answers
Explanation:
સામાન્ય રીતે મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર (જીલ્લા પંચાયત) ને ગ્રામ્ય વિસ્તારની મંડળીઓ નોંધવાની સત્તા છે. તા.૩૧/૦૮/૧૯૮૧ નાં જાહેરનામાં મુજબ તેઓને (દૂધ મંડળી, મજૂર મંડળી, પ્રક્રિયા મંડળી, તાલુકા કક્ષાની મંડળી) સિવાઇની ગ્રામ્ય કક્ષાની મંડળીઓ નોંધવાની સત્તા છે. જેથી આ કિસ્સામાં તેઓને નોંધણી માટે દરખાસ્ત મોકલવાની રહે છે. આ સિવાઇના કિસ્સામાં એટલે કે, શહેરી વિસ્તાર માટે તથા એક જીલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી મંડળીઓ માટે જીલ્લા રજીસ્ટ્રાર ને નોંધણી માટે અરજી કરવાની રહે છે. વધુમાં એક જીલ્લાથી વધુ જીલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી મંડળીના કિસ્સામાં સહકાર કમિશનર અને રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગરને અરજી કરવાની રહે છે. જયારે ઓદ્યોગિક મંડળીઓની નોંધણી માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને અરજી કરવાની રહે છે.
સહકારી મંડળીની નોંધણી માટે કયા દસ્તાંવેજો જોઇએ ?
ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧(૧૯૬ર નાં ૧૦મો)અન્વયે નોંધણીની દરખાસ્તના જરૂરી દસ્તાવેજો
નોંધણી માટેનું ફોર્મ અ - (નિયમ - ૩)
નોંધણી ના ફોર્મમાં મંડળીના સભાસદ બનવાને લાયક અલગ અલગ કુંટુબના ૧૦ વ્યકિતઓની સહી ( કલમ-૮ (ર)
મુખ્ય પ્રાયોજકની અરજીમાં સહી ( કલમ -૮(૩)
નોંધણી માટેની અરજી પર સહી કરવા મુખ્ય પ્રાયોજકને અધિકૃત કર્યા અંગેના ઠરાવની પ્રમાણિત નકલ ( કલમ -૮(૩)
અરજીમાં સહી કરનાર મુખ્ય પ્રાયોજક સાથેના ૧૦ વ્યકિતઓ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા નથી તે અંગેનો પોલીસ સ્ટેશનનો દાખલો
જીલ્લા મઘ્યસ્થ સહકારી ર્બેંક નું બેલેન્સ અંગેનું પ્રમાણપત્ર ( નિયમ -૩ બ)
શેર મૂડી અને દાખલ ફી ની રકમ સાથેની વ્યકિતઓની સૂચિ (શેરમૂડી ઓછામાં ઓછી રૂા.પ૦૦/- ( નિયમ -૩ ખ)
પ્રોજેકટ રીપોર્ટ ( નિયમ -૩ હ)
કલમ - ૯(૧)(ખ) મંડળીના પેટાનિયમ સુધારા માટેની મુદત( નિયમ -૩ મ) (જરૂરી હોયતો )
કાર્યક્ષેત્રમાં કામ કરતી અન્ય મંડળીઓના ના વાંધા પ્રમાણપત્ર ( કલમ -૪)
અર્થક્ષમતા બાબતે સમવાયી મંડળીનો અભિપ્રાય ( કલમ -૪)
મંડળીના સભાસદ બનવાને લાયક ૧૦ વ્યકિતઓ કે જેઓ અલગ અલગ કુંટુબના હોય અને મંડળીના કાર્યક્ષેત્ર વિસ્તારમાં રહેતા હોય તેનું પ્રમાણપત્ર (તલાટીના દાખલા ની પ્રમાણિત નકલ) ( કલમ-૬ ) (૧)
મંડળીના સુચિત પેટાનિયમો (અધિકૃત કરેલ વ્યકિત ની સહી સાથે) ની ચાર નકલો ( કલમ -૮(૧)
સહકારી મંડળીઓના પ્રકારો અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો.
જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંક
ખેતી વિષયક ધિરાણ મંડળી
બિન ખેતી વિષયક ધિરાણ
નાગરિક સહકારી બેંક
કોટન સેલ
જીનીંગ-પ્રેસીગ મંડળીઓ
ખરીદ વેચાણ સંઘો
દૂધ મંડળીઓ
ફામીંગ મંડળી
મરઘા ઉછેર મંડળીઓ
પિયત મંડળીઓ
મત્સ્ય મંડળીઓ
ગ્રાહક મંડળી
ગૃહ મંડળી
મજુર મંડળીઓ
જિલ્લા સહકારી સંઘ
સુપર વાઈઝીંગ યુનીયન
સુગર ફેકટરીઓ
વાહન વ્યવહાર મંડળીઓ
શાક અને ફળફળાદિ મંડળી
તેલીબીયા ઉન્પાદક મંડળી
પશુ ઉછેર મંડળીઓ
વૃક્ષ ઉછેર મંડળીઓ
ફુલ ઉત્પાદક મંડળીઓ
અન્ય મંડળીઓ
ખેતી વિષયક ધિરાણ મંડળી સેવા/વિ.કા. નોંધણી દરખાસ્ત સાથે રજુ કરવાની સામાન્ય બાબતો (દરેક મંડળીને લાગુ પડે છે.)
મંડળીમાં ખેડૂત ખાતેદાર, ગ્રામ્ય કારીગરો,ખેતમજુરો અનુસુચિત જાતીના સભાસદો દાખલ કરવાના હોય છે. ૧૫ ખેડૂત ખાતેદાર સભાસદ હોવા જોઇએ તથા ૨ લાખનું ધિરાણ કરી શકશે તેની માહિતી.
કાર્ય વિસ્તારમાં અગાઉ સેવા મંડળી હતી કે કેમ? ફડચામાં ગઇ હોય તો તેની વિગતો.
મંડળીના કાર્યક્ષેત્રના ગામ રેવન્યુ વિલેજ હોવુ જોઇએ.
(૧ થી ૬ ઠરાવ)
મુખ્ય પ્રયોજકોએ આપવાના પ્રમાણપત્રો
નિયત નમુનાની અરજી- ૪ નકલમાં
બેંકમાં નાણાં જમા કરાવ્યાનો પુરાવો
બેંક બેલેન્સ સર્ટીફીકેટ
આવક જાવક અંગેનું હિસાબી પત્રક
સભાસદ યાદી
મુખ્ય પ્રયોજકની નિમણુંકનો ઠરાવ
જરૂરી એકરારનામા/બાંહેધરી પત્રો/પ્રમાણપત્રો
.