Social Sciences, asked by sanketmhaske6003, 1 year ago

નીચે દર્શાવેલી સરકારી યોજનાઓ તથા તેનો અમલ કરતાં સરકાર વિભાગ /ખાતા ની સાચી જોડી નો વિકલ્પ પસંદ કરો.
1. જનની સુરક્ષા યોજના
2. કુવરબાઈનુ મામેરુ
3. રાષ્ટ્રીય સેવા યોજના
a. શિક્ષણ વિભાગ
b. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
c. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
1) 1 - c, 2 - a, 3 - b
2) 1 - b, 2 - c, 3 - a
3) 1 - a, 2 - b, 3 - c
4) 1 - c, 2 - b, 3 - a

Answers

Answered by ashutoshk
0

3.. 1-a,2-b,3-c........

Answered by hayesas
0

Answer:

3) 1 -A, 2 -B, 3 -C

Explanation:

Similar questions