રાજેન્દ્ર ચોલ ૧ વિષે નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે?
1. તેમણે પોતાનું આધિપત્ય ઉત્તરમાં છેક ગંગા સુધી વિસ્તાર્યું ને 'ગંગૈકોંડચોલમ' બિરુદ ધારણ કર્યું.
2. હાલ મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને માલદીવ તરીકે ઓળખાતા પ્રદેશો તેમણે જીત્યા.
3. ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ 'બૃહદેશ્વર મંદિર' તેમણે બંધાવ્યું.
4.'ગંગાઈ કોંડા ચોલાપુરમ ' નામે નવુ નગર વસાવ્યું.
1) 1,2,3 અને 42) ફક્ત 1 અને 23) ફક્ત 1,2 અને 34) ફક્ત 1,2 અને 4
Answers
Answered by
0
Hello mate
રાજેન્દ્ર ચોલ ૧ વિષે નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે?
. તેમણે પોતાનું આધિપત્ય ઉત્તરમાં છેક ગંગા સુધી વિસ્તાર્યું ને 'ગંગૈકોંડચોલમ' બિરુદ ધારણ કર્યું.
. હાલ મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીકા અને માલદીવ તરીકે ઓળખાતા પ્રદેશો તેમણે જીત્યા.
ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ 'બૃહદેશ્વર મંદિર' તેમણે બંધાવ્ય.'ગંગાઈ કોંડા ચોલાપુરમ ' નામે નવુ નગર વસાવ્યું
option 2 is correct
Similar questions
English,
7 months ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago