વોકર સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે?
1. વોકર સેટલમેન્ટ વડોદરાના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો વચ્ચે થયેલો કરાર હતો.
2. વડોદરાના ગાયકવાડ પરિવારને આ પસંદ ન પડ્યો કારણ કે, એમને આમાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશરોની દખલગીરી જણાતી હતી.
3. વડોદરાના ગાયકવાડ પરિવારે એનું સ્વાગત કર્યું કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચુકવણીની ખાત્રી મળતી હતી.
4. એનાથી સૌરાષ્ટ્ર બ્રિટિશ તાબા હેઠળ આવ્યું.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 1 અને 3
3) ફક્ત 1,2 અને 4
4) ફક્ત 1,3 અને 4
Answers
Answered by
0
Answer -
Option C is Correct Answer ✔️✔️
ફક્ત 1,2 અને 4
Answered by
0
->>
વોકર સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે?
1. વોકર સેટલમેન્ટ વડોદરાના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો વચ્ચે થયેલો કરાર હતો.
2. વડોદરાના ગાયકવાડ પરિવારને આ પસંદ ન પડ્યો કારણ કે, એમને આમાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશરોની દખલગીરી જણાતી હતી.
3. વડોદરાના ગાયકવાડ પરિવારે એનું સ્વાગત કર્યું કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચુકવણીની ખાત્રી મળતી હતી.
4. એનાથી સૌરાષ્ટ્ર બ્રિટિશ તાબા હેઠળ આવ્યું.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 1 અને 3
3) ફક્ત 1,2 અને 4
4) ફક્ત 1,3 અને 4
->>
3) ફક્ત 1,2 અને 4
Similar questions