ભારતની સંસ્કૃતિ અને પરંપરા સંદર્ભે 'કલરીપાયટ્ટુ 'શું છે?
1) તે દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં હજુ પણ પ્રવર્તમાન શિવવાદનો પ્રાચીન સંપ્રદાય છે.
2) તે કોરોમંડલ વિસ્તારના દક્ષિણ ભાગમાં હજુ પણ જોવા મળતું પ્રાચીન શૈલી નું કાંસ્ય અને પિત્તળ કામ છે.
3) તે નૃત્ય- નાટકનું પ્રાચીન સ્વરૂપ છે અને મલબારના ઉત્તર ભાગમાં એક જીવંત પરંપરા છે.
4) તે એક પ્રાચીન લડાઈકળા છે અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં એક જીવંત પરંપરા છે.
Answers
Answered by
2
_______________________________
_______________________________
_______________________________
_______________________________
_______________________________
Answered by
1
___________________________
___________________________
___________________________
Similar questions