Social Sciences, asked by karunakarkv3818, 1 year ago

લક્ષદ્વીપ સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે ?
1. ઇલેવન ડિગ્રી ચેનલ ઉત્તરમાં એમીનડીવી ટાપુ અને દક્ષિણમાં કનિનોર ટાપુઓને અલગ કરે છે.
2. લક્ષદ્વીપ ટાપુઓનો સમૂહ ભૂગર્ભિક મૂળનો છે.
3. લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં મિનિકોય સૌથી મોટો ટાપુ છે.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1 અને 3
4) 1,2 અને 3

Answers

Answered by Anonymous
0

☺☺ RAM RAM

CORRECT OPTION IS { B }

BRAINLY KING

Similar questions