Social Sciences, asked by anilpateriya6403, 1 year ago

પશ્ચિમી ઘાટ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું (યા) વિધાન(નો) ખરું(રા) છે?
1. પશ્ચિમ ઘાટ ભારતના પશ્ચિમ કિનારે ચોમાસાના વરસાદ નું મુખ્ય કારણ છે.
2. પશ્ચિમ ઘાટને તમિલનાડુમાં સહ્યાદ્રી અને તેલંગાણામાં નીલગીરી પર્વત તરીકે ઓળખવામાં આવે છે.
3. પશ્ચિમ ઘાટની ઊંચાઈ ઉત્તરથી દક્ષિણ તરફ ઘટે છે.
1) ફક્ત 1
2) ફક્ત 1 અને 2
3) ફક્ત 2 અને 3
4) ફક્ત 2

Answers

Answered by Anonymous
0

Option B...

Hope this helps❤

Answered by shizu49
2

Hello

Here is your answer

Option 2.)

2) ફક્ત 1 અને 2

Thanks

#Sisterhood

Similar questions