પૃથ્વીમાં ખડકો સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું (યાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
1. ખડકોને સામાન્ય રીતે અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને વિકૃત ખડકોમાં વિભાજિત કરવામાં આવે છે.
2. અગ્નિકૃત ખડકો પૃથ્વીના પોપડાની નીચે મળી આવેલા ગરમ અને પીગળેલા મેગ્માના ઠારણ, ઘનીકરણ અને સ્ફટિકીકરણ દ્વારા રચાય છે.
3. ઉષ્ણતામાન, દબાણ અને રાસાયણિક સક્રિય દ્રાવણના પ્રભાવ હેઠળ પૂર્વ અસ્તિત્વમાં રહેલા ખડકો માં ફેરફારો દ્વારા પ્રસ્તર ખડકો ની રચના થાય છે.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 3
4) ફક્ત 2
Answers
Answered by
0
Option 4)
HOPE IT HELPS YOU !!
Answered by
0
Answer.
option (4) is correct✅✔
hope it helps you..
✌✌
option (4) is correct✅✔
hope it helps you..
✌✌
Similar questions