નીચેના પૈકી કયા વિધાનો ભારતના ઉપરાષ્ટ્રપતિ ના સંદર્ભે ખરા છે ?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય છે ત્યારે, તેઓ રાજ્યસભાના અધ્યક્ષ ની ફરજ બજાવતા નથી.
2. ભારતના ઉપરાષ્ટ્રપતિ ને વેતન અને અન્ય ભથ્થા ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં પણ રાજ્યસભાના એક્સ -ઓફિસયો (Ex -officio ) અધ્યક્ષ તરીકે મળે છે.
3. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓને ભારતના રાષ્ટ્રપતિ જેવી સત્તા, પ્રતિરક્ષા અને વિશેષાધિકાર મળતા નથી.
4. ઉપરાષ્ટ્રપતિ ની જગ્યા જ્યારે ખાલી પડે છે ત્યારે તેઓના સ્થાને કોણ ફરજ બજાવશે તે બાબતે બંધારણ મૌન છે.
1) ફક્ત 1 અને 3
2) ફક્ત 2 અને 4
3) ફક્ત 1,2 અને 4
4) 1,2,3 અને 4
Answers

3) ફક્ત 1,2 અને 4✔️✔️

3) ફક્ત 1,2 અને 4✔✔✔✔
4) 1,2,3 અને 4