Social Sciences, asked by guanduplessis162, 1 year ago

ભારતમાં 'અધિકૃત ભાષા' ના દરજ્જાના સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?
1. હિંદી દેવનાગરી લિપિમાં એ ભારત સંઘની અધિકૃત ભાષા છે.
2. બંધારણ વિવિધ રાજ્યોની અધિકૃત ભાષાઓને સ્પષ્ટ કરે છે.
3. જ્યાં સુધી સંસદ અન્યથા પ્રદાન કરશે નહીં ત્યાં સુધી, ઉચ્ચન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલય ની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલશે.
1) ફક્ત 1 અને 22) ફક્ત 1 અને 33) ફક્ત 2 અને 34) 1,2 અને 3

Answers

Answered by Anonymous
0

_______________________________

 \huge \bold \red{hlo \: mate}

_______________________________

 \huge \mathfrak \green{anSwEr→}

_______________________________

 \huge \boxed{OPTION →2}

_______________________________

 \huge \bold \red{hope \: it \: helps}

_______________________________

Answered by Anonymous
0

\huge{\mathfrak{\purple{Question}}}

->>

ભારતમાં 'અધિકૃત ભાષા' ના દરજ્જાના સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?

1. હિંદી દેવનાગરી લિપિમાં એ ભારત સંઘની અધિકૃત ભાષા છે.

2. બંધારણ વિવિધ રાજ્યોની અધિકૃત ભાષાઓને સ્પષ્ટ કરે છે.

3. જ્યાં સુધી સંસદ અન્યથા પ્રદાન કરશે નહીં ત્યાં સુધી, ઉચ્ચન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલય ની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલશે.

1) ફક્ત 1 અને 22) ફક્ત 1 અને 33) ફક્ત 2 અને 34) 1,2 અને 3

\huge{\mathfrak{\purple{Answer}}}

->>

Option 2 is correct.

2. બંધારણ વિવિધ રાજ્યોની અધિકૃત ભાષાઓને સ્પષ્ટ કરે છે.

Similar questions