ખરાઈ ઊંટ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું (યા) વિધાન(નો) ખરું (રા) છે?
1. આ ઊંટો સૂકી ભૂમિ તેમજ દરિયા તટવર્તી ઈકો સિસ્ટમ બંનેમા અનુકૂલન સાધી શકે છે અને તે વધુ માત્રામાં ક્ષાર અને TDS (ટોટલ ડીઝોલ્વડ સોલ્ટસ ) ધરાવતા પાણીને સહન કરી શકે છે.
2. તે દરિયાઈ પાણીમાં ઉત્તમ તરણ સામર્થ્ય ધરાવે છે.
3. તે મુખ્યત્વે મૈન્ગ્રોવ અને અન્ય લવણી વનસ્પતિ ચરે છે.
1) ફક્ત 1 અને 3
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1
4) 1,2 અને 3
Answers
Answered by
0
________________________________
________________________________
________________________________
Similar questions