India Languages, asked by annzel1796, 11 months ago

નીચેના પૈકી કઈ મર્યાદા જૂથચર્ચા પદ્ધતિની નથી?
1) નાના જૂથમાં વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરવામાં ક્ષોભ કે સંકોચ અનુભવતા નથી.
2) જૂથના અમુક સભ્યો નિષ્ક્રિય રહેવાની શક્યતા રહે છે.
3) કેટલીકવાર વિષયાંતર થઈ જાય છે.
4) આ પદ્ધતિના આયોજન અને વ્યવસ્થા પાછળ વધુ સમય જાય છે.

Answers

Answered by yuktahanda
0

Answer:

Amche mumbai

Explanation:

Similar questions