Math, asked by salmanurbhanej284, 5 months ago

પ્રશ્ન 1.(A) નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વવકલ્પોમાાંથી સાચો વવકલ્પ શોધીને લખો. (04) 1.) 2.5 એ ____ સંખ્યા છે. (A) પૂર્ણ (B) સંમેય (C) પ્રાકતિક (D) અસંમેય 2.) ____ ના તિકર્ોના માપ સરખા હોય છે. (A) સમાિરબાજ ચતુષ્કોર્ (B) સમલંબ ચતુષ્કોર્ (C) સમબાજ ચતુષ્કોર્ (D) ચોરસ 3.) િતુણળ- આલેખમાં 20% ખોરાકી ખચણ દર્ાણિિા વૃત્ાંર્નો ખૂર્ો___ માપનો બિાિીશું. (A) 20° (B) 72° (C) 64° (D) 285° 4.) 32 ને નાનામાં નાની સંખ્યા ____ િડે ગુર્િાથી િે પૂર્ણઘન બને. (A) 2 (B) 3 (C) 4 (D) 6 પ્રશ્ન 1.(B) ખાલી જગ્યા પરો. (04) 1.) સમીકરર્ 2x-1=3x+5 હોય, િો x= ____ 2.) 2.25 નું િર્ણમૂળ ____ છે. 3.) 79 ના િર્ણનો એકમનો અંક ____ છે. 4.) એક સંખ્યાના ચોથા ભાર્માંથી 1 બાદ કરિાં 2 મળે છે, િો િે સંખ્યા ____ હોય. પ્રશ્ન 2.) નીચેના પ્રશ્નોના જવાબ આપો : (06) 1.) આપેલી સંમેય સંખ્યાઓ એક જ સંખ્યારેખા ઉપર દર્ાણિો : 2/10, 4/10, 7/10, 9/10. 2.) સમીકરર્ ઉકેલો : 2x+(8/3) = (26/3) - x 3.) 10 બાજઓિાળા તનયતમિ બહકોર્ના તિકર્ોની સંખ્યા ર્ોધો. પ્રશ્ન 3.) નીચેના પ્રશ્નોના જવાબ આપો : (06) 1.) એક છાત્રાલયમાં જદી-જદી ભાષા બોલિાં તિધ્યાથીઓની માહહિી નીચે આપી છે. આ માહહિીનો પાઈ-ચાર્ણ ર્ોધો.​

Answers

Answered by jalubenvashani
0

Step-by-step explanation:

2.5 એ ____ સંખ્યા છે. (A) પૂર્ણ (B) સંમેય (C) પ્રાકતિક (

Similar questions