છે નીચેના વ્યવહારોમાંથી સાચ વિકલ્પ પસંદ કરી
1. નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો?
(A)કસ્ટમ ડ્યુટી (B) આબકારી જકાત (C) મુલ્યવૃદિધ વેરો
(D) સેવા વેર
2. ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય છે?
(A)1વર્ષથી ઓછી (B)1 વર્ષથી વધુ (C)5 વર્ષથી વધુ (D)10વર્ષથી
3. ઉધાર વ્યવહારમાં હંમેશા કયું ખાતું સંકળાયેલું છે?
(A) બેન્ક ખાતું (B) ખરીદ ખાતું (C) વેચાણ ખાતું
(D) વ્યક્તિ
4. મૂડી ખાતુંએ ખાતાના ક્યાં પ્રકાર છે?
(A)વ્યક્તિ ખાતું (B)બિનવ્યક્તિ ખાતું (C)માલમિલકત ખાતું (D)ઉપજ :
5. ધંધામાં નિયમિત રૂપે થતાં ખર્ચાને કેવા ખર્ચા કહે છે?
(A)ધંધાના ખર્ચ (B)પ્રસારિત ખર્ચા (C)મૂડી ખર્ચ
(D)મહેસૂલું
6. નામાનો હેતુ ધંધાના તમામ વ્યવહારોની કઈ નોંધ રાખવાનો છે?
(A) ટૂંકાગાળાની
(B)એક વર્ષની
(C) પાંચ વર્ષની
(D)કાયમી
Answers
Answered by
0
Answer:
B。 兄弟請請詢問. 問 塔N。纳马斯特纳马斯特
Similar questions