India Languages, asked by semitapatel, 5 months ago

1. ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે......
(A) ગમે તેવા હોય તો પણ ચાલે.
(B) અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ.
(C) મરોડદાર, સુંદર અને છૂટા-છૂટા હોવા જોઈએ.
(D) બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ.​

Answers

Answered by smita1981patel
2

Answer:

A- અક્ષરો તો ગમે તેવાં હોય તો પણ ચાલે.

Similar questions