Hindi, asked by shivam211022, 4 months ago


(1) હોટલવાળો લેખકને કયા કારણે ગાંધીજી માનવા લાગ્યો?
(A) લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો.
(B) લેખક ભારતથી આવી રહ્યા હતા.
(C) લેખક પાસે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો.
(D) લેખકે ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી.

(2) લેખકના ટેબલની આસપાસ પિરસણિયાઓનો મેળો શા માટે જામ્યો હતો?
(A) તે ટેબલનું બુકિંગ થઈ ગયું હતું.
(B) પિરસણિયા આપસમાં ઝઘડ્યા હતા.
(C) લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે,
(D) તે અશ્વિન મહેતાથી પરિચિત હતા.

3) આઠમા ઍવન્યૂના નાકા પાસે એક હબસી - અમેરિકન શું વેચી રહ્યો હતો?
(A) મુખવાસ અને પાન-મસાલા
(B) ગાંધીજીના ફોટોગ્રાફ્સ
(C). કેમેરા-બૅગ
(D) જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો

(4) 'ગાંધી' ફિલ્મમાં હીરોનું પાત્ર કોણે ભજવ્યું હતું ?
(A) બેન કિંગ્સલે એ
(B) અશ્વિન મહેતાએ
(C) અમિતાભ બચ્ચને
(D) શાહરૂખ ખાને

Answers

Answered by rockgamer981
3

Answer:

1 (A) લેખકનો દેખાવ ગાદી ફિલ્મના હીરો જેવો હતો

Similar questions