Hindi, asked by palakprajapati108, 3 months ago

1) નીચેનામાંથી શું જુદું પડે છે ?
(A) ખારું
(B) ગોળ (C) તીખું
2) અહિતનો વિરોધી શબ્દ શોધીને લખો.
(A) માહિત (B) પરહિત (C) હિત
3) બિરુદ શબ્દનો અર્થ કયો ?
(A) ઓળખાણ (B) મહારાજ (C) ઉપનામ (D) મૂકસેવક
4) ફકરાનું યોગ્ય શીર્ષક કયું હોઈ શકે?
(A) સ્વાશ્રયી છોકરી (B) રવિશંકર મહારાજ (C) સવા મણ ગોળ (D) મફતની મજા
5) ‘છોકરીની વાત સાંભળી મહારાજને આનંદ અને આશ્ચર્ય થયાં.' સમાન અર્થવાળું વાક્ય ફકરામાંથી
શોધીને લખો.​

Answers

Answered by ambadaspurkar
0

Answer:

sorry dea can't understand this language

Similar questions