1) નીચેનામાંથી શું જુદું પડે છે ?
(A) ખારું (B) ગોળ (C) તીખું (D) ગળ્યું
2) અહિતનો વિરોધી શબ્દ શોધીને લખો.
(A) માહિત
(B) પરહિત (C- હિત
(D) ત્રાહિત
3) બિરુદ શબ્દનો અર્થ કયો ?
(A) ઓળખાણ (B) મહારાજ (C) ઉપનામ (B) મૂકસેવક
4) ફકરાનું યોગ્ય શીર્ષક કયું હોઈ શકે?
(A) સ્વાશ્રયી છોકરી (B) રવિશંકર મહારાજ (C) સવા મણ ગોળ (D) મફતની મજા
5) ‘છોકરીની વાત સાંભળી મહારાજને આનંદ અને આશ્ચર્ય થયાં.' સમાન અર્થવાળું વાક્ય ફકરામાંથી
શોધીને લખો. gujarati book
Answers
Answered by
0
Answer:
1 d
hope it helps you from helper
Answered by
5
Answer:
- (B) ગોળ
- (D) ત્રાહિત
- (B) મહારાજ
- (B) રવિશંકર મહારાજ
Explanation:
મને લાગે છે આ જવાબ તમને મદદ કરશે
nice to meet you
Similar questions