Science, asked by paramshukla, 2 months ago

1. સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
A. ઑક્સિજન B. હાઇડ્રોજન C. નાઇટ્રોજન D. કાર્બન ડાયૉક્સાઇડ​

Answers

Answered by JeelPndya
2

Answer:

B. હાઇડ્રોજન

Explanation:

સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે

Similar questions