(1) ગવરીની વિદાય પ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે ?
govrini Viday prasang ramzu mer konu samran thy che
Answers
Answered by
26
ગવરીની વિદાય પ્રસંગે રમઝુ મીરને પોતાની દીકરી સકીનાની વિદાયનું સ્મરણ થાય છે.
આશા છે આ મદદગાર હશે!
કૃપા કરીને આ ઉત્તરને (♥️) પસંદ કરજો!
Answered by
0
Answer:
gavri ni viday prasango ramzu Mirne potani dikri sakinani vidaynu smaran thai che
Similar questions