Social Sciences, asked by DHARAMAHIR3276, 1 year ago

નીચેના વાક્યો પૈકી કયું વાક્ય /વાક્યો સાચા છે ?
(1) મીનીમમ સપોર્ટ પ્રાઇસ (Minimum Support Prices) નક્કી કરતી વખતે
(Social Cost and Benefit) સામાજિક ખર્ચ અને લાભ ને ધ્યાને લેવાતા નથી.
(2) મિનિમમ સપોર્ટ પ્રાઈઝ ને કારણે ડાંગરની વાવણી - કઠોળની વાવણી કરતા
ઓછી જોખમી છે.
1) પ્રથમ વાક્ય સાચું છે
2) બીજું વાક્ય સાચું છે
3) પ્રથમ અને બીજું વાક્ય સાચા છે
4) પ્રથમ અને બીજુ વાકય સાચા નથી

Answers

Answered by Anonymous
0

\huge\mathfrak\red{Heya\:..!}

☑ 4) પ્રથમ અને બીજુ વાકય સાચા નથી

Similar questions