નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે ?
1. NHB આવાસ ભારતનો 2007માં શરૂ કરવામાં આવેલો પ્રથમ સત્તાવાર આવાસ કિંમત સૂચકાંક છે.
2. આરંભથી જ અમદાવાદે તેની સૂચકાંક કિંમતમાં એકધારો વધારો દર્શાવ્યો છે.
3. ગણત્રી ચાર ત્રિમાસિક ખસતી સરાસરી (moving average ) પર આધારિત છે અને સૂચકાંક રાષ્ટ્રીય આવાસ બેંકની પહેલ છે
1) ફક્ત 2 અને 3
2) ફક્ત 1 અને 3
3) ફક્ત 1 અને 2
4) 1,2 અને 3
Answers
Answered by
1
your answer is 3.................
Similar questions