(1) આમનોંધ એટલે શું ? please Replay in gujarati 11th Commerce Account Question.
Answers
Answered by
2
આમનોંધ નો ચોપડો પાયાના કે મૂળભૂત ચોપડો છે.
આમનોંધ એવો ચોપડો છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યહારો તારીખના ક્રમમાં લખાય છે.ત્યાર બાદ ક્યાં ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે નક્કી થાય છે . સાથે સાતગે વ્યવહારનિ ટૂંકી સમજૂતી પણ લખવામાં આવે છે
make sure that answer is correct or wrong
have a nice day
Answered by
0
Answer:
nathi આવડતું
Explanation:
Similar questions