India Languages, asked by rutvishah1971, 10 hours ago

નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો : (1) ‘મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો.’- આ વિધાન સમજાવો.

pls answer fast its urgent ​

Answers

Answered by manishasingh623904
1

Answer:

નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય

નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્યગુજરાતી નવલકથાનું સ્વરૂપ અંગ્રેજોના આગમન પછી અને પાશ્ચાત્ય નવલકથાના પ્રત્યક્ષ પ્રભાવથી પ્રગટેલું વિસ્તરેલું અને એમ સમર્થ બનેલું સ્વરૂપ છે. એનું નામકરણ પણ પાશ્ચાત્ય પ્રભાવ ધરાવે છે, એ ય જાણીતી વાત છે. આ સંદર્ભમાં ગુજરાતી નવલકથાના ‘નવલ’ તત્ત્વનો અભ્યાસ કરનારને એની નિર્માણ-વિકાસગાથા પણ નવલ-વિશેષ અનુભવ કરાવશે. એ નવલ તત્ત્વ માત્ર સ્વરૂપ પરત્વે જ નહિ, સામગ્રી પરત્વે ય સંતોષજનક પરિણામો આપે છે.

Explanation:

mark as brainlist and like mores

Similar questions