CBSE BOARD X, asked by dhruvsangani74, 6 months ago

સુચના મુજબ જવાબ લાખો

(૧) ‘આંજી નાખવું’ રૂઢિપ્રયોગ નો અર્થ શોધો. *

1 point

(અ) પ્રભાવિત કરવું

(બ) બેભાન કરવું

(ક) માંજી નાખું

(૨) ‘પૈસા બરબાદ કરવા’રૂઢિપ્રયોગનો અર્થ શોધો *

1 point

(અ) પૈસા ફેંકી દેવા

(બ) દાન કરવું

(ક) ખોટો ખર્ચ કરવો

(૩) ‘જાણવાની ઈચ્છા’ શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. *

1 point

(અ) જીજીવિષા

(બ) જીજ્ઞાસા

(ક) ઉત્સુકતા

(૪) ‘જે ડગે નહીં તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો *

1 point

(અ) અડીખમ

(બ) મજબૂત

(ક) અડગ

(૫) નીચેના સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય નથી ? *

1 point

(અ) નવરો – નિષ્ક્રિય

(બ) પ્રતિજ્ઞા – ટેક

(ક) ઝંઝટ – ઝઘડો

(૬) નીચેના સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય નથી ? *

1 point

(અ) કેન્દ્ર – પરીક્ષા

(બ) રસ્તો–પથ

(ક) મન–અંતર

૭) નીચે વિરોધી જોડકાં આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? *

1 point

(અ) પાપ × પુણ્ય

(બ)સ્વસ્થ × તંદુરસ્ત

(ક)સંભવ × અસંભવ

(૮) નીચે વિરોધી જોડકાં આપ્યા છે,તેમાં કયું જોડકું ઉચિત નથી? *

1 point

(અ) કીર્તિ × અપકીર્તિ

(બ)સારું × નઠારું

(ક)અજાણ્યા × એકલાં

(૯) ‘તમારાથી અસત્ય ન બોલાય’ વાક્યમાંથી અનુગ શોધો. *

1 point

(અ) થી

(બ)ન

(ક)અસત્ય

(૧૦) ‘મારો દીકરો કાયમ માટે અહીં પાછો આવી ગયો’ વાક્યમાંથી નામયોગી શોધો *

1 point

(અ) અહીં

(બ)દીકરો

(ક)માટે

Answers

Answered by Anonymous
1

Answer:

1) અ

2) કે

3) કે

4) આ

5) આ

6) બે

7) બે

8) કે

9) બ

10) બ

Explanation:

આ જવાબ વિશે ખાતરી નથી પણ મને લાગે છે કે આ જવાબો લખે છે

Answered by vishalkpatel51
0

Answer:

આંજી નાખવું’ રૂઢિપ્રયોગ નો અર્થ શોધો. *

1 point

(અ) પ્રભાવિત કરવું

(બ) બેભાન કરવું

(ક) માંજી નાખું

Similar questions