World Languages, asked by vaghelayuvrajsinh609, 4 months ago

1 point
(5) ‘ મને એ ચક્ષુમાં , પ્રભુ ! જગત – તીર્થોતમ
મળ્યું ' આ પંકિત ક્યા છંદમાં છે? *
O (અ) મંદાકાન્તા
O (બ) પૃથ્વી
O (ક) હરિણી
O (ડ) શિખરિણી​

Answers

Answered by patelnaimesh842004
1

Answer:

શિખરીની

Explanation:

ISS SII SSI III SSI ISS

Similar questions