1. solve the following
Attachments:
Answers
Answered by
2
Answer:
1. આપેલા ફકરા મા ડો. બાબાસાહેબ આંબેડકર વિશે વાત કરવા મા આવી છે.
2. ડો. બાબાસાહેબ આંબેડકર આર્થિક, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા જેવી આઝાદી ઝંખતા હતા.
3. ડો. બાબાસાહેબ આંબેડકરે 'ધ પ્રોબ્લેમ ઓફ રૂપી' અને 'બુધ્ધ એન્ડ હીઝ ઘમ' જેવા વિચારો પ્રગટ કરી છે.
4. આપેલા ફકરા મા ડો. બાબાસાહેબ આંબેડકર ને 'બાબાસાહેબ' નામ થી સંબોધ્યા છે.
5. આઝાદી × ગુલામી
દેશભક્ત × દેશદ્રોહી
Similar questions