Math, asked by jaydeep6352, 8 months ago

નીચેના દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો :
(1) x + y = 14
x-y=14​

Answers

Answered by nishathanishurao
1

Answer:

શું તમે અંગ્રેજીમાં સમજાવી શકો છો?

Answered by artistme763
0

Answer:

x=9

y=5

Step-by-step explanation:

x+y=14____(1)

x-y=4_____(2)

-> સમી (1) પર થી,

x+y=14

x=14-y____(3)

-> સમી (3) ને સમી (2) માં મુક્તા,

x-y=4

(14-y) - y=4

14-y-y=4

-2y=4-14

-2y=-10

y=-10

-2

y=5

-> y=5 ને સમી (3) માં મુક્તા,

x=14-y

x=14-5

x=9

આમ, x=9 અને

y=5 મળે.

Similar questions