Physics, asked by chintanzalawadia123, 4 months ago

એક તારા વડે થતા વિકિરણનું ઉત્સર્જન સૂર્યના વિકિરણના ઉત્સર્જન કરતાં 10,000 ગણું છે. જે સૂર્ય અને
તારાની સપાટીના તાપમાન અનુક્રમે 6000K અને 2000K હોય તો તારા અને સૂર્યની ત્રિજયાનો
ગુણોત્તર...
(7) 300: 1
(2) 600:1
(3) 900: 1
(4) 120:1

Answers

Answered by Anonymous
1

Answer:

હવામાન વાતાવરણની એવી અવસ્થા છે કે જે ઠંડી કે ગરમ, ભીની કે સૂકી, શાંત કે તોફાની, સ્પષ્ટ કે વાદળછાયી હોઈ શકે.[૧] હવામાનને લગતા મોટા ભાગના બનાવ સ્ટ્રેટોસ્ફિયર (સમોશ્નતાવરણ)ની નીચેના ટ્રોપોસ્ફિયર (સમતાપ મંડળ)માં[૨][૩] બનતા હોય છે. હવામાનનો સામાન્ય અર્થ રોજબરોજનુ તાપમાન કે વરસાદની પ્રવૃત્તિ એવો થાય, જ્યારે આબોહવા (ક્લાઇમેટ) લાંબા ગાળાની વાતાવરણને લગતી પરિસ્થિતિઓની સરેરાશ દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા છે.[૪] થોડાક ફેરફારો સહિત ઉપયોગમાં લેવાતા, "હવામાન" સમગ્ર પૃથ્વીના હવામાન તરીકે સમજવામાં આવે છે.

Answered by sankarsankar64979o
0

Answer:

300:1

Explanation:

fsjskdjkfkfogifijfj

rkfjfhhjr

Similar questions