(10)ચતુષ્કોણના પ્રકાર લખો. અને કોઈ એક સમજાવો
(11)ખૂણાઓની ઓની રેખિક જોડના માપનો સરવાળો કેટલો થાય છે?
(12)સમબાજુ ત્રિકોનના ત્રણેય ખુનાઓનો સરવાળો કેટલો થાય છે? અને બધી બાજુઓના માપ
Answers
Answered by
1
Answer:
10. આપણી આસપાસ અનેક આકારની વસ્તુઓ જોવા મળે છે. એકાદ મિનિટ આંખ બંધ કરીને વિચારીએ તો પુસ્તક, ફોટોની ફ્રેમ, ટાઇલ્સ, બારી, બંગડી, થાળી, ડિશ જેવી વસ્તુઓ દેખાશે. દરેકનો કોઇ ચોક્કસ આકાર છે. અહીં આપણે ચોરસ, લંબચોરસ ત્રિકોણ અને વર્તુળ જેવા આકારો જેવા જ આકાર ચતુષ્કોણ વિશે જાણકારીનીચેના પ્રકારના ખૂણાઓની સમીક્ષા કરો: લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, અથવા સરળકોણ. કેટલાક વ્યવહારુ કોયડાઓઓમાં ખૂણાના પ્રકારો ઓળખો અને દોરો.
11.નીચેના પ્રકારના ખૂણાઓની સમીક્ષા કરો: લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, અથવા સરળકોણ. કેટલાક વ્યવહારુ કોયડાઓઓમાં ખૂણાના પ્રકારો ઓળખો અને દોરો.
12. ત્રિકોણ એ બે પરિમાણી આકાર અથવા ચોક્કસ ભાગનો વિસ્તાર છે. તેને ત્રણ સીધી બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. આ ત્રણે ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય છે. તે ઓછામાં ઓછી ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ છે.
Similar questions