10
24. નીચેના વ્યવહારોની સુનિલનાં ચોપડામાં આમનોંધ લખો.
1) રૂ. 50,000 રોકડા, રૂ. 10,000નો માલ સ્ટોક, રૂ. 20,000ના દેવાદારો તથા રૂ. 5,000ના લેણદારો લાવી
ધંધો શરુ કર્યો.
2) રૂ. 30,000 રોકડા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું.
૩) રૂ. 20,000નો માળ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે પ્રતિક પાસેથી ખરીદ કરી. અડધા નાણા
રોકડા ચૂકવ્યો.
4) રૂ. 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ કર્યું. લારીભાડાનાં રૂ. 100 રોકડા ચૂકવ્યા.
5) રૂ. 3,000નો માલ નુકસાનીવાળો હોવાથી પ્રતિકને પરત કર્યો.
6) ઘર વપરાશ માટે રૂ. 300નો માલ તથા રૂ. 200 રોકડા લઇ ગયા.
7) ધંધામાં વધુ નાણાની જરૂર હોવાથી રૂ. 1,00,000ની મારુતિ કાર (અંગત) રૂ. 80,000માં વેચી. તેમાંથી રૂ.
50,000 ધંધામાં લાવ્યા.
8) રૂ. 40,000નો માળ અનિલને 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. % ભાગના નાણાનો અનિલ
પાસેથી ચેક મળ્યો જે બેંકમાં ભર્યો.
9) પગારમાં રૂ. 3,000 ચેકથી ચૂકવ્યા.
10) રૂ. 2,000નો માલ આગથી નાશ પામ્યો. જેનો વીમા કંપનીએ રૂ. 1,500નો દાવો મંજૂર કર્યો અને બળી
ગયેલ માલ રૂ. 100માં વેચ્યો.આજ દાખલા નો જવાબ જોઈએ છે
Answers
Answered by
0
Answer:
2. બેંક ખાતે ઉધાર
તે રોકડ ખાતે જમાં
Similar questions