પ્રશ્ન:10
(6)
અહીં આપેલી અધૂરી વાર્તા બીજાં દસ-બાર વાક્યો ઉમેરીને પૂર્ણ કરો.
એક ઉંદર હતો ને એક ઉંદરડી હતી. ઉંદરડી બહુ તોફાની હતી. વળી, તેનાં જાતજાતનાં સપનાં
હતાં. તે આખી દુનિયામાં ફરી વળવા ઈ છતી હતી. તે રોજ ઉંદરને કહેતી, બસ. મને પેલા
પંખીઓની જેમ પાંખો મળી જાય પછી તું જો. થોડાજ દિવસોમાં ખરેખર ઉંદરડીને પાંખો ફૂટી.
ઉદર આ જોઇને બોલ્યો, " અલી ઉંદરડી ! ...
please solution in Gujarati
Answers
Answered by
1
Answer:
બૂઝો દરરોજ ખોરાકમાં બટાટાનું શાક અને રોટલી જ આરોગે છે. આમ કરવાથી તેને
પડનાર સંભવિત મુશ્કેલી અંગે તમે શું સમજ આપશો ?
please make brainliest answer
Similar questions