ભૌતિક
10 cm બાજુવાળી અને 0.5 2 અવરોધ ધરાવતી એક ચોરસ
લૂપ પૂર્વ - પશ્ચિમ સમતલમાં ઊભા મૂકવામાં આવે છે. 0.10 T
નું એક સમાન ચુંબકીયક્ષેત્ર સમતલ પર ઉત્તર - પૂર્વ દિશામાં
સૂયોજિત કરેલ છે. આ ચુંબકીયક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે
ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય - અંતરાલ દરમિયાન
પ્રેરિત emf અને વિદ્યુતપ્રવાહના મૂલ્યો શોધો.
Answers
Answered by
0
Answer:
sorry i don't know this language
Similar questions