India Languages, asked by ssaswati448, 2 months ago

10 lines about covid-19 in Gujarati language standard 8​

Answers

Answered by princessloveland249
1

Skip to main content

કોરોનાવાયરસ - Coronavirus (COVID-19) - ગુજરાતી (Gujarati)

કોરોનાવાયરસ (COVID-19) વિષે માહિતી મેળવો.

જો તેમને ચિંતાજનક લાગતું હોય તો, coronavirus ની હોટલાઇન ૧૮૦૦ ૬૭૫ ૩૯૮ પર ફોન કરો (૨૪ ક્લાક).

જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, TIS National ને ૧૩૧ ૪૫૦ પર ફોન કરો.

ત્રણ શૂન્ય (૦૦૦)નો ઉપયોગ આપાત કાળમાં જ કરશો.

આરોગ્ય સલાહ અને પ્રતિબંધો

સ્વાસ્થ્ય સલાહ અને પ્રતિબંધ અપડેટ્સ, કેવી રીતે તંદુરસ્ત રહેવું, પરીક્ષણ કરાવવું અને તમારા માટે ઉપલબ્ધ આધાર રકમ સહિતની માહિતી

COVID-19 રસી

COVID-19 રસીના રસીકરણ કાર્યક્રમ અને સલામતી વિષેની માહિતી

વેપાર અને નોકરી

વ્યાપાર પર નિયંત્રણો અને કોરોનાવાયરસ (COVID-19)ને પ્રતિસાદ આપવામાં અને તેની યોજના તૈયાર કરવામાં સહાય

શિક્ષણ

કોરોનાવાયરસ (COVID-19) દરમ્યાન શિક્ષણને લગતાં થયેલા બદલાવો અને માતાપિતા અને વાલી માટે સહાય.

મુસાફરી અને પરિવહન

જાહેર પરિવહન, ક્વોરેન્ટાઇન અને આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં થતા ફેરફારો વિષે જાણો.

રહેઠાણ વ્યવસ્થા (હાઉસિંગ)

ભાડુઆતો અને મકાન માલિકો માટે રહેઠાણ વ્યવસ્થા અંગે સહાય અને માહિતી.

સલામતી

કોરોનાવાયરસ (COVID-19) દરમિયાન તમને અને તમારા પરિવારને સલામત રહેવામાં મદદ કરવા માટેની માહિતી.

I don't know the meaning, it's from Internet.

Hope this answer will help you

Answered by onetap6
1

Explanation:

Orders have been issued to promote all students, studying in schools run by the basic education department, of class one to eight to next classes without examination. All schools have been closed till April 2," Additional Chief Secretary, Education Renuka Kumar said in a order issued on Tuesday night.

Similar questions