10 lines on Mars planet in Gujarati
Answers
Answered by
1
Explanation:
Mars is the fourth planet from the Sun and the second-smallest planet in the Solar System (in adherence with the IAU's controversial 2006 definition of planet), being larger than only Mercury. In English, Mars carries the name of the Roman god of war and is often referred to as the "Red Planet".[17][18] The latter refers to the effect of the iron oxide prevalent on Mars's surface, which gives it a reddish appearance distinctive among the astronomical bodies visible to the naked eye.[19] Mars is a terrestrial planet with a thin atmosphere, with surface features reminiscent of the impact craters of the Moon and the valleys, deserts and polar ice caps of Earth.
Answered by
3
Explanation:
- મંગળ ગ્રહ સૂરજથી ચોથો ગ્રહ છે.
- મંગળ ગ્રહ ઉપર પાણીની ખોજ ચાલે છે.
- બહુ બધા દેશો ખુદના સેટેલાઈટ મંગળ ગ્રહ પર મોકલવાનો પ્રયાસ કરે છે.
- ભારતથી મંગળ ઉપર એક સેટેલાઈટ મોકલવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સફળ રહ્યા.
- મંગળ ગ્રહ પર જીવનની આશા છે.
- સાઇન્ટીસ્ટો મંગળ વિશે જાણકારી ભેગી કરે છે.
- મંગળ પૃથ્વીથી નાનું ગ્રહ છે.
- મંગળના બહુ બધા રહસ્યો ખૂલ્યા નથી.
- મંગળ ગ્રહ સુરજ એક આંટો મારવા માં ૬૮૬ દિવસ લે છે.
- મંગળ બહુ વધારે રહસ્યમય ગ્રહ છે.
Mark as branliest
Similar questions
English,
3 months ago
Science,
3 months ago
History,
3 months ago
Biology,
7 months ago
Computer Science,
11 months ago