India Languages, asked by mihirppatel1706, 8 months ago

એક જોરદાર સવાલ
એક વાર એક રાજાએ 100 લોકો ને જમવા બોલાવા 100 થાળી લાવવામા આવી
હવે બન્યું એવુ કે જમવા વાળાઓ એ શરતો રાખી
જમવામા બ્રાહ્મણ , ખોજા અને વાણિયા હતા
એક બ્રાહ્મણ દિઠ 2 થાળી
બે વાણિયા વચ્ચે 3 થાળી
ચાર ખોજા વચ્ચે 1 થાળી
તો એમની માંગણી મુજબ એમને થાળીઓ આપવામાં આવી છતા એક થાળી વધી પણ નહિં અને ઘટી પણ નહિ

તો હવે ભેજાબાજ જણાવો કે કેટલા બ્રાહ્મણ❓
કેટલા વાણિયા❓
કેટલા ખોજા❓

100 માણસ છે 100 થાળી છે​

Answers

Answered by amitnrw
14

Given :  એક બ્રાહ્મણ દિઠ 2 થાળી  , બે વાણિયા વચ્ચે 3 થાળી  , ચાર ખોજા વચ્ચે 1 થાળી

To find : 100 માણસ છે 100 થાળી છે​

Solution:

એક બ્રાહ્મણ દિઠ 2 થાળી

બે વાણિયા વચ્ચે 3 થાળી

ચાર ખોજા વચ્ચે 1 થાળી

બ્રાહ્મણ  =  P

વાણિયા  =  B

ખોજા  = 100 - P - B

2P  + 3B  + (100 - P - B)/4 =  100

=> 8P + 12B + 100 - P - B  = 400

=> 7P + 11B  = 300

બ્રાહ્મણ  = 2      વાણિયા = 26          ખોજા = 72

બ્રાહ્મણ = 13      વાણિયા = 19            ખોજા = 68

બ્રાહ્મણ = 24      વાણિયા = 12            ખોજા = 64

બ્રાહ્મણ = 35      વાણિયા  = 5            ખોજા = 60

Learn more:

We have rs 100 we should buy 100 things at 5rs and 1rs and .25 ...

https://brainly.in/question/6817690

IQ Question One person has 100 in his hand. He should buy a ...

https://brainly.in/question/16250059

Answered by Anonymous
4

Answer:

The Correct Answer

Explanation:

એકવાર એક રાજાએ 100 લોકોને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું અને 100 પ્લેટો લાવ્યા

હવે એવું બન્યું કે જમનારાઓએ શરતો રાખી

મહેમાનો બ્રાહ્મણ, ખોજા અને વાણીયા હતા

બ્રાહ્મણ દીઠ 2 પ્લેટો

બે વાણીયા વચ્ચે 3 પ્લેટો

ચાર ખોજા વચ્ચે 1 પ્લેટ

સાચો જવાબ હશે

તેથી તેની માંગ મુજબ તેને પ્લેટો આપવામાં આવી હોવા છતાં એક પણ પ્લેટ વધતી કે ઓછી થઈ નથી

100 પ્લેટો અને 100 અતિથિઓ છે. એક બ્રાહ્મણ 2 પ્લેટો માંગે છે, ઠાકુર 4 પ્લેટો માંગે છે અને વૈશ્ય 4 વૈશ્ય માટે 1 પ્લેટ માંગે છે.

બ્રાહ્મણ: 20 -40 થાળી.

વાણીયા: 32-48 થાળી.

શોધ: 48-12 થાળી.

Similar questions