એક જોરદાર સવાલ
એક વાર એક રાજાએ 100 લોકો ને જમવા બોલાવા 100 થાળી લાવવામા આવી
હવે બન્યું એવુ કે જમવા વાળાઓ એ શરતો રાખી
જમવામા બ્રાહ્મણ , ખોજા અને વાણિયા હતા
એક બ્રાહ્મણ દિઠ 2 થાળી
બે વાણિયા વચ્ચે 3 થાળી
ચાર ખોજા વચ્ચે 1 થાળી
તો એમની માંગણી મુજબ એમને થાળીઓ આપવામાં આવી છતા એક થાળી વધી પણ નહિં અને ઘટી પણ નહિ
Answers
Answered by
1
Answer:
Step-by-step explanation
40- બ્રાહ્મણ
4- વાણિય
56 - ખોજા
Similar questions